નીચેનામાંથી તટસ્થીકરણની ઉષ્મા શેમાં મહત્તમ હોય છે?

  • A
    $H_2SO_4$ અને $KOH$
  • B
    $NH_4OH$ અને $HCl$
  • C
    $CH_3COOH$ અને $NH_4OH$
  • D
    $CH_3COOH$ અને $NaOH$

Explore More

Similar Questions

$NH_3$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $-46.0 \ kJ \ mol^{-1}$ છે. જો $H_2$ ની તેના પરમાણુઓમાંથી સર્જન એન્થાલ્પી $-436 \ kJ \ mol^{-1}$ અને $N_2$ ની $-712 \ kJ \ mol^{-1}$ હોય,તો $NH_3$ માં $N-H$ બંધની સરેરાશ બંધ એન્થાલ્પી ................ $kJ \ mol^{-1}$ છે.

$25\,^{\circ}C$ તાપમાને હાઇડ્રોજન,સાયક્લોહેક્સિન $(C_6H_{10})$ અને સાયક્લોહેક્સિન $(C_6H_{12})$ ની પ્રમાણિત દહન એન્થાલ્પી અનુક્રમે $-241$,$-3800$ અને $-3920\, kJ/mol$ છે. સાયક્લોહેક્સિનની હાઇડ્રોજનેશન ઉષ્મા $kJ/mol$ માં ગણો.

સમીકરણ $\frac{1}{2} H_2 + \frac{1}{2} Cl_2 \to HCl$ $(\Delta H_{298} = -22.060 \ kcal)$ નો અર્થ શું થાય?

હેસનો નિયમ કોની ઉષ્માના નિર્ધારણ માટે લાગુ પડે છે?

બંધ એન્થાલ્પી એટલે શું? $H_2O$ જેવા બહુપરમાણ્વીય અણુઓમાં બંધ એન્થાલ્પી સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo